એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઉના પંથકમાં મુંડા નો વધ્યો ઉપદ્રવ, કરો આ રીતે નિયંત્રણ !
• ગીરસોમનાથના ઊના-ગીરગઢડા તાલુકામાં ખેડુતો સતત સંકટનો સામનો કરી રહ્યા છે. એક બાદ એક સંકટ સામે આવી રહ્યાં છે. તાઉતે વાવાઝોડા બાદ વીજસંકટ હવે મગફળીના તૈયાર પાકમાં મુંડા નામની ઈયળે તરખાટ મચાવ્યો છે. આ જીવાત મૂળમાંથી મગફળી સાથે ઊપરના છોડ પણ સફાચટ કરી રહેલ છે.
નિયંત્રણ :
• ભારે ઉપદ્રવના સમયે ક્લોથીનીડીન ૫૦% ડબલ્યુજી ૧૦ ગ્રામ/પંપ પ્રમાણે દ્રેન્ચિંગ કરવું. અથવા તો ફીપ્રોનીલ ૪૦%+ ઈમીડાક્લોપ્રીડ ૪૦% ડબલ્યુજી ૧૦૦ ગ્રામ પ્રતિ એકર પ્રમાણે જમીનમાં ભેજ હોય ત્યારે આપવી.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ :એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.