AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઉનાળુ મરચીમાં પાન કોકડાય છે?
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઉનાળુ મરચીમાં પાન કોકડાય છે?
👉 મરચીના પાન હોડી જેવા થતા જણાય તો તેનું મુખ્ય કારણ આપની મરચીમાં થ્રીપ્સ ઘર કરી ગઇ છે. મોડા તો પડ્યા છો જ પણ આ કોકડવાટને આગળ વધતો અટકાવવા માટે સત્વરે સ્પીનેટોરામ ૧૧.૭ એસસી ૧૦ મિલિ અથવા સ્પીનોસાડ ૪૫ એસસી ૩ મિલિ અથવા ફીપ્રોનીલ ૫ એસસી ૨૦ મિલિ અથવા થાયોમેથોક્ષામ ૧૨.૬૦ + લેમ્ડા સાયહેલોથ્રીન ૯.૫% ઝેડસી દવા ૪.૫ મિલી અથવા ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરો. 👉 ફરી વાર ૧૦ થી ૧૨ દિવસ પછી દવા બદલીને બીજો છંટકાવ પણ કરવો. 👉 જો કરબડી નીકળી શકતી હોય તો કાઢતા રહેવું. 👉 એક એકરમાં ઓછામાં ઓછા ૧૦ પંપ જાય તે રીતે વ્યવસ્થિત છંટકાવ કરવાથી અસરકારક પરિણામ ચોક્કસ મળશે. 👉 ઉપર જણાવેલ પ્રોડક્ટ ખરીદવા માટે ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CP-494,AGS-CP-254,AGS-CP-928,AGS-CP-787&pageName= ક્લિક કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
24
12
અન્ય લેખો