AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઉનાળુ મગફળી માં પાન કોરિયું !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ઉનાળુ મગફળી માં પાન કોરિયું !
👉 આપે કરેલ ઉનાળુ ભીંડા હાલ છોડવા નાના હશે. 👉 વાતાવરણમાં ગરમી અને ભેજનું પ્રમાણ વધારે રહેતો હોય તો મોલોનો ઉપદ્રવ આવી શકે છે. 👉 શરુઆત પાનની નીચેની બાજુએ એકલ દોકલ મોલોની જીવાત જણાશે અને થોડાક જ સમયમાં આની વસ્તિ એકાએક વધતી જણાશે. 👉 જીવાત રસ ચૂસતી હોવાથી છોડના ચીમળાવવા લાગશે. 👉 આ માટે સમયસર પગલાં લેવા જરુરી છે. 👉 ખેતરમાં પીળા ચીકણા ટ્રેપ્સ લગાવવા. 👉 એસિટામીપ્રિડ ૨૦ એસપી ૪ ગ્રામ અથવા ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૨ ગ્રામ અથવા થાયામેથોક્ઝામ ૨૫ વેગ્રે ૪ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. આવા છંટકાવથી જો તડતડિયા કે સફેદ માખી હશે તો તેમનો પણ નિયંત્રણ થઇ જશે. 👉 ભીંડા નો આ વિડિઓ પણ જુઓ https://youtu.be/FEoi1R4jIgE આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો અને આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરો.
18
3
અન્ય લેખો