સલાહકાર વિડિઓKhedut Support
ઉનાળુ મગની ખેતીમાં કરો મબલક કમાણી!
🍃ખેડૂત મિત્રો શિયાળુ પાકનું થતા હવે ઉનાળુ પાકનું વાવેતર ચાલુ થઇ ગયું છે તમે પણ ઉનાળુ વાવેતર માટે તૈયારી કરી રહ્યા હશો તો આ વિડિઓમાં આજે જાણો ઉનાળુ મગની ખેતી વિશે અને વિડિઓને અન્ય ખેડૂત મિત્રો સાથે માહિતી શેર કરો !
સંદર્ભ : Khedut Support,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.