એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ઉનાળુ મકાઈ માં બીજ માવજત અવશ્ય અપનાવો !
🌽 આ પાકમાં આવતી પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળના આગોત્તરા આયોજન માટે વાવતા પહેલા સાયન્ટ્રાનિલિપ્રોલ ૧૯.૮% + થાયોમેથોક્ષામ ૧૯.૮% એફએસ દવા ૨.૩૮ ગ્રામ પ્રતિ ૧ કિ.ગ્રામ બીજ પ્રમાણે માવજત આપવી.
🌽 આપ જો તૈયાર કંપનીનું બિયારણ ખરીદવાના હો તો બિયારણને કઈ દવાનો પટ આપેલ છે તે બીયારણની થેલી ઉપર ચેક કરી લેવું.
🌽 મકાઇ ઉગ્યા પછી દસેક દિવસ બાદ આ ઇયળના નિયંત્રણ માટે એકરે ફેરોમોન ટ્રેપ્સ ગોઠવવા.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.