AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઉનાળુ મકાઇ કરવાનો છો? તો આ દવાની બીની માવજત આપવાનું ભૂલતા નહિ
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઉનાળુ મકાઇ કરવાનો છો? તો આ દવાની બીની માવજત આપવાનું ભૂલતા નહિ
👉 છેલ્લા બે વર્ષથી નવી જાતની ઇયળ “પૂંછડે ચાર ટપકાંવાળી” લશ્કરીનો ઇયળનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે. 👉 જો આપ મકાઇની વાવણી કરવા જઇ રહ્યા હો તો વાવતા પહેલા બીને સાયન્ટ્રાનિલિપ્રોલ ૧૯.૮% + થાયોમેથોક્ષામ ૧૯.૮% એસસી દવા 2.3 મિલિ પ્રતિ એક કિ.ગ્રા. બીયારણ પ્રમાણે વાવેતર કરવાથી શરુઆતની અવસ્થાના પાકને આ જીવાતથી બચાવી શકાય છે. 👉 આપે ખરીદ કરેલ મકાઇના બીને જો કોઇ દવાની માવજત આપેલ હોય તો ફરી કરવાની જરુરિયાત નથી. 👉 આમ બીની માવજતથી ઓછા ખર્ચે પાકને આ ઇયળથી બચાવી શકાય છે. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
14
4