AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઉનાળુ મકાઇમાં તીતીઘોડા
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ઉનાળુ મકાઇમાં તીતીઘોડા
આ જીવાત શેઢા-પાળા પર ઉગેલ ધાસ ખાય છે. ત્યારબાદ ખેતરમાં વાવેલા પાકના પાન તેમજ કુમળી ડૂંખો ખાઈને નુકસાન કરે છે. વધુ ઉપદ્રવ હોય તો છોડના બધા જ પાન ખવાઈ જતાં મધ્ય નસો જ જોવા મળે છે. લીમડાનું તેલ ૫૦ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી ઊભા પાકમાં છાંટવાથી તીતીઘોડા પાનને ખાવાનું પસંદ કરશે નહિ અને ભૂખથી તે મરી જશે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
14
1