AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઉનાળુ મકાઇમાં જો શરુઆતથી ટપકાંવાળી લશ્કરી ઇયળ દેખાય તો શું કરશો?
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ઉનાળુ મકાઇમાં જો શરુઆતથી ટપકાંવાળી લશ્કરી ઇયળ દેખાય તો શું કરશો?
👉 સામાન્યરીતે પાક ઉગ્યા પછી ૧૦ થી ૧૫ દિવસે આ ઇયળનો ઉપદ્રવ શરુ થઇ જતો હોય છે. 👉 છોડની ભૂંગળી તપાસતા આ ઇયળના ઉપદ્રવની ખબર પડી શકે છે. 👉 આણંદ કૃષિ યુનિ.ની તાજેતરની એક ભલામણ અનુંસાર ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૦.૪% જીઆર ૨૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર પ્રમાણે પ્રથમ જીવાત દેખાવાની શરૂઆત થાય ત્યારે અને બીજી તેના ૧૫ દિવસે ભૂંગળીમાં આપવી છે. અથવા સ્પીનેટોરમ ૧૧.૭ એસસી ૧૦ મિલિ અથવા એમામેકટીન બેન્ઝોએટ ૫ એસજી ૫ ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ પ્રતિ ૧૦ લિ પાણી પ્રમાણે છંટકાવ પણ કરી શકાય. 👉 દર્શાવેલ પ્રોડક્ટ ખરીદવા માટે ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CP-661,AGS-CP-375,AGS-CP-731,AGS-CP-600,AGS-CP-629,AGS-CP-560&pageName= ક્લિક કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
8
5