ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ઉનાળુ ભીંડામાં મોલો કે તડતડિયા દેખાતા હોય તો કઇ દવા છાંટશો?
આ માટે ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 2 મિલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબ્લ્યુજી 2 ગ્રામ અથવા ઈમિડાક્લોપ્રિડ 70 ડબ્લ્યુજી 1 ગ્રામ અથવા ટોલ્ફેનપાયરાડ 15 ઈસી 20 મિલી પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુમિત્રો સાથે તેને શેર કરો.
25
1
સંબંધિત લેખ