AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર વિડિઓKheti Mari Khotma
ઉનાળુ બાજરીનું વધુ ઉત્પાદન માટે જાણી લો થોડીક માહિતી !
🌾 ઉનાળુ ઋતુમાં પાણીની સગવડતા હોય તો ઉનાળુ મગફળી, બાજરી, તલ, મગ, તથા શાકભાજીના પાકો લઈ વધુ આવક મેળવી શકાય છે. ઉનાળુ બાજરીનું વધુ ઉત્પાદન કેવી રીતે લેવું તેની વાત આ વીડિયોમાં કરવામાં આવી છે.તો વિડીયો ને અંત સુધી જુઓ અને જાણો કે અમૂલ્ય સલાહ. સંદર્ભ : Kheti Mari Khotma ! આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો. "
113
19