ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઉનાળુ પાક માટે ખાસ લાઈવ ચર્ચા સત્ર !
🌾 ઉનાળુ સીઝન હવે પૂર જોશમાં ચાલુ થશે એવામાં તેની ખેડૂતોના પ્રશ્નો નું સમાધાન મળી રહે એ માટે આવી રહ્યા એગ્રી ડોક્ટર લાઈવ ચર્ચા કરવા માટે.
🙋 તમારા કોઈ પ્રશ્ન છે આ વિષય સાથે તો નીચે કોમેન્ટ કરો અને સમાધાન મેળવો લાઈવ કાર્યક્રમમાં, લાઈવ કાર્યક્રમ નિહાળો 17 ફેબ્રુઆરી સાંજે 7 કલાકે.
▶️ કાર્યક્રમ રિમાન્ડર સેટ કરો, ચેનલ સબ્સ્ક્રાઇબ કરો, ફક્ત એગ્રોસ્ટાર ઇન્ડિયા યૂટ્યૂબ ચેનલ અને એપ પર જ.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.