AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઉનાળુ ડાંગર માં નાઇટ્રોજન ની જરૂરિયાત !
સ્માર્ટ ખેતીએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ઉનાળુ ડાંગર માં નાઇટ્રોજન ની જરૂરિયાત !
દક્ષિણ ગુજરાત સિવાય સમગ્ર ગુજરાતમાં ખાતર આપવાનો સમય હેક્ટર વીઘા પાયામાં 60 15 ફૂટ અવસ્થાએ 30 7.5 જીવ અવસ્થાએ 30 7.5 દક્ષિણ ગુજરાત ઝોન માટે ભલામણ : ખાતર આપવાનો સમય હેક્ટર વીઘા પાયામાં 40 10 ફૂટ અવસ્થાએ 40 10 જીવ અવસ્થાએ 20 5 👉 યુરિયા ખાતરને 2 ટકા લીંબોળીના તેલનો પટ આપવાથી 25 ટકા નાઇટ્રોજનની બચત થાય છે. 👉 પૂર્તિ ખાતર આપતી વખતે કયારીમાંથી પાણીનો નિકાલ કરી ખાતર આપવું અને બે દિવસ પછી પાણી ભરવું અથવા યુરિયાને ભેજવાળી માટી સાથે ભેળવી બે દિવસ છાંયામાં રાખી પછી પુંખીને આપવું અથવા યુરિયાના 20 ટકા લીંબોળીનો ખોળ લઇ તેના બારીક ભૂકા સાથે યુરિયા ભેળવી 2 દિવસ બાદ આપવું. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
16
3