AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઉનાળુ ડાંગર માં કંટીના ચૂસિયા !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઉનાળુ ડાંગર માં કંટીના ચૂસિયા !
આ જીવાતના શરીરમાંથી ખાસ પ્રકારની અણગમતી વાસ આવતી હોવાથી “ગંધી બગ”તરીકે ઓળખાય છે. તેના બચ્‍ચાં તથા પુખ્‍ત કીટક કંટીમાં દૂધે ભરાયેલા દાણામાંથી રસ ચૂસે છે. પરિણામે આવા દાણા પોચા રહે છે. ઉપદ્રવ વધુ હોય તો કંટી ઉપર દાણાને બદલે ડાંગરના ખાલી ખોખા જ રહે છે. સામાન્‍ય રીતે આ જીવાત ગરમી સહન કરી શકતી નથી અને છાંયાવાળા વિસ્‍તારમાં તેની વસ્‍તી વધારે પ્રમાણમાં જોવા મળે છે. જેથી સાંજના સમયે ઇમિડાક્લોપ્રિડ ૬% + લેમડા સાયહેલોથ્રિન ૪% એસએલ દવા ૬ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
3