આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ઉનાળુ ડાંગરમાં પાન વાળનાર ઇયળ
આ ઈયળ પાનની બે ધારોને જોડી દઈ ગોળ ભૂંગળી બનાવી તેની અંદર ભરાઈ રહી પાનનો લીલો ભાગ ખાય છે. પાન પર સફેદ ધબ્બા જોવા મળે છે અને પાન સુકાઈ જાય છે. ઉપદ્રવ વધાર હોય તો દાણાદાર દવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૦.૪ જીઆર ૧૦ કિ.ગ્રા. અથવા ફીપ્રોનીલ ૦.૩ જીઆર ૨૦ થી ૨૫ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે જમીનમાં આપવી.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
23
0
અન્ય લેખો