આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ઉનાળું બાજરીમાં હેલિકોવર્પાનું નિયંત્રણ
ઉનાળું બાજરીમાં હેલિકોવર્પાનું નિયંત્રણ, બેક્ટેરિયા આધારિત બેસિલસ થુરિન્જિન્સિસ પાઉડર @ 15 ગ્રામ 10 લીટર પાણીમાં સાંજના સમયે મંજરી પર છંટકાવ કરો. જો શક્ય હોય તો થોડું સિંચાઈ આપો.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
154
1
અન્ય લેખો