કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ઉનાળું પાકમાં સલ્ફર મેક્સ આપવાથી થતા ફાયદા
👉સલ્ફર મેક્સના ઉપયોગથી તેલીબીયા પાકમાં તેલની ટકાવારી વધે છે અને સાથે જ જમીનની પીએચ સંતુલિત કરવામાં મદદ થાય છે. આ ખાતર છોડ માટે ઉપલબ્ધ સ્વરૂપમાં હોવાથી તે આપ્યા બાદ માત્ર 24 કલાકમાં છોડને મળી શકે છે, જે વૃદ્ધિ અને ઉત્પાદન સુધારવામાં મદદ કરે છે.
👉સલ્ફર મેક્સના નિયમિત ઉપયોગથી દરેક પાકની ગુણવત્તા સુધરે છે અને ખાસ કરીને શાકભાજી પાકની સ્ટોરેજ લાઈફમાં વધારો થાય છે, જે માર્કેટમાં લાંબા સમય સુધી તાજા રહેવામાં મદદ કરે છે. વધુમાં, પાકની પોષણ જરૂરિયાત પૂરી કરવા માટે એક એકરમાં 6 કિલો સલ્ફર મેક્સ કોઈપણ ખાતર સાથે મિશ્રણ કરી આપવું જોઈએ.
👉જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા અને પાકનું ઉત્પાદન તેમજ ગુણવત્તા સુધારવા માટે સલ્ફર મેક્સ એક ઉત્તમ વિકલ્પ છે.
👉સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!