AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઉનાળું ડાંગરમાં ભૂખરા તડતડીયાનું નિયંત્રણ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ઉનાળું ડાંગરમાં ભૂખરા તડતડીયાનું નિયંત્રણ
ઇમિડાક્લોપ્રાઈડ 17.8 એસએલ @ 3 મિલિ અથવા એસેટામિપ્રિડ 20 એસપી @ 4 ગ્રામ અથવા ડિનોટોફ્યુરન 20 એસજી @ 4 ગ્રામને પ્રતિ 10 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો જોઈએ .
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
260
2