આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ઉનાળામાં સફળતાપુર્વક મેથીના ઉત્પાદન માટે
ઉનાળા દરમિયાન મેથીની ખેતીની ટકાવારી ઓછી હોય છે જેથી તેનો ભાવ વધુ હોય છે. પાણીની અછત અને સુકારાને લીધે તેનું ઉત્પાદન મુશ્કેલ થઇ જાય છે. મેથીમાં સુકારો અટકાવવા માટે, વાવણીના સમય તાંબાયુક્ત ફૂગનાશકથી બિયારણ પર પ્રક્રિયા કરવી જોઇએ. જો મેથીની પાકની સલાહ તમ
722
53
અન્ય લેખો