AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઉનાળામાં શેરડી પાણીનો તાણ કેવી રીતે ટાળશો?
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ઉનાળામાં શેરડી પાણીનો તાણ કેવી રીતે ટાળશો?
ઉનાળામાં પાણીની ખેંચ ને લીધે શેરડીની ઉપજમાં ઘટાડો ન થાય એટલે તેના પ્રતિબંધાત્મક ઉપાય તરીકે 200 મિલી સિલિકોન પ્રતિએકર છંટકાવ દ્વારા અથવા ટપક પદ્ધતીથી આપવું જોઈએ. સિલિકાથી શેરડીમાં મજબૂતી આવશે અને પાણી ની ખેચ સામે રક્ષણ મળશે.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
168
1
અન્ય લેખો