આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ઉનાળામાં ઊંડી ખેદ કરવા માટેની સલાહ
શિયાળુ પાકની કાપણી બાદ, ખાલી થયેલા ખેતરમાંથી જમીનના પરિક્ષણ માટે માટીનો નમૂનો લઇ પછી હળથી ઊંડી ખેડ કરો.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
110
0
સંબંધિત લેખ