આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ઉનાળાની ઋતુમાં ધાણા અને મેથી માટે સફળ ઉત્પાદન તકનીક
ઉનાળાની ઋતુમાં, ધાણા અને મેથી માટે માંગ વધારે હોય છે અને બજારમાં દર ખુબ ઊંચો હોય છે, પરંતુ સફળ ઉત્પાદન કરવું એ ખુબજ મુશ્કેલ છે. પિયત વાળી જમીન એટલે એવી જમીન જ્યાં પહેલા વધુ પાણીની જરૂર હોય તેવા પાકો જેમકે શેરડી, બટાટા, કેળા, આદુ અને હળદર પહેલાં ઉગાડવામાં
242
0
અન્ય લેખો