સલાહકાર વિડિઓKhedut sahay
ઉત્પાદન માં શાનદાર, જાનકી ભીંડા છે દમદાર !
ખેડૂતો વધુ ઉત્પાદન મળે અને પાક માં રોગ જીવાત ઓછા પ્રમાણમાં આવે એવું બીજ ની હમેશા શોધમાં હોય છે અને જો તમે પણ ભીંડાની આવી જ શાનદાર બિયારણ ની શોધમાં છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે, જાણો જાનકી ભીંડા ની ખાસિયતો અને અન્ય ખાસ માહિતી અને મંગાવો આ વર્ષે શાનદાર બિયારણ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Khedut sahay. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
72
19
અન્ય લેખો