AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઉત્પાદન માં છે સૌથી આગળ
🌱રાયડા ની ઘણી જાતો બજારમાં ઉપલબ્ધ છે પણ આજે એક એવી જાત વિશે જણાવીએ છીએ કે જે રોગ-વાયરસ પ્રત્યે સહનશીલ ,વધુ તેલ ની ટકાવારી વાળા મોટા દાણા ,વધુ શાખાઓ સાથે લાંબી શીંગો અને વધુ ઉત્પાદન માં સર્વ -શ્રેષ્ઠ જાત ! તો જાત વધુ માહિતી માટે વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ!! 👉સંદર્ભ :- Agrostar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
19
3
અન્ય લેખો