હા કે નાSafar Agri Ki
ઉત્પાદન ની સાથે જમીન થઈ રહી છે ખરાબ ? જવાબદાર કોણ ?
🟫 ઘણાખરા ખેડૂતોનો પ્રશ્ન હોય છે કે તેમની જમીનમાં હવે જોઈએ એટલું ઉત્પાદન હવે મળતું નથી પણ શું આપણે આપણી જાતે જ મનોમંથન કરી વિચાર્યું કે શું ભૂલો આપણે કરી રહ્યા છીએ જાણીયે આ નાનકડા વિડીયો થકી અને તમે આ વિડીયો સાથે સંમત છો કે નહીં નીચે કોમેન્ટ કરી જાણ કરો !
સંદર્ભ : Safar Agri Ki,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.