AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તહેવાર વિશેષએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઉત્તરાયણ સાથે સંકળાયેલ રસપ્રદ કહાની !
🪁🪂 હિંદુ કેલેન્ડર મુજબ મકરસંક્રાંતિનું પર્વ પોષ માસનો પહેલો તહેવાર હોય છે. આ પર્વ પછી ઠંડી ઓછી થવા લાગે છે. અને વસંત ઋતુની શરુઆત થાય છે. દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિનું પર્વ મનાવવામાં આવે છે. આ દિવસે સૂર્ય ધનું રાશી માંથી નીકળીને મકર રાશિના પ્રવેશ કરશે. મકર રાશીમાં ભ્રમણ કરવાને કારણે તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. પણ શું તમે એ જાણો છો કે પતંગ ચગાવવાની પરંપરા ક્યારે થી શરુ થઈ ઉપરાંત આ તહેવાર કેવી રીતે સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે જાણીયે આ વિડીયોમાં. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
20
5
અન્ય લેખો