ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
રમૂજીPR Educare
ઉત્તરાયણ માં તલ ના લાડુ- ચીક્કી જ કેમ ખાવાની ? જાણવું છે તો જુઓ વિડીયો !
મિત્રો, આપણે સૌ જાણીયે છીએ કે ઉત્તરાયણને મકરસંક્રાંતિ પણ કહેવામાં આવે છે. આ તહેવાર નો ખુબ ધાર્મિક મહિમા રહેલો છે, આ સાથે કેટલીક પૌરાણિક કથા જોડાયેલ છે, સાથે આયુર્વેદ સાથે પણ..!! તો કેવી રીતે તમામ માહિતી જોડાયેલ છે જાણીયે આ વિડીયો માં કદાચ તમે આ માહિતી પહેલી વાર સાંભળતા હસો..! સંદર્ભ : PR Educare, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
32
9
સંબંધિત લેખ