કૃષિ યાંત્રિકીકરણFarmer help
ઉત્તમ ગુણવત્તાવાળો બેટરી પંપ !
ખેડૂત ભાઈઓ, જેમ તમે જાણો છો, હવે ખરીફ સીઝન વાવણી પૂર જોશ માં થોડા જ દિવસો માં ચાલુ થશે અને પાકમાં દવા આપવા માટે જરૂર પડશે એક શાનદાર પંપ ની જે ખુબ સારો છંટકાવ આપે અને લાંબા સમય સુધી ચાલે. આજ ના આ વિડીયો માં અમે તમને એક એવા શાનદાર પંપ ની માહિતી આપીશું જે છે શાનદાર ની સાથે દમદાર. તો ચાલો આ વિડીયો માં જાણીએ આ પંપ કયો છે અને કેવી છે તેની વિશેષતાઓ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Farmer help. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
16
4
અન્ય લેખો