કૃષિ વાર્તાSarkari Yojana Bharti
ઉતારા માં કોઈ ભૂલ, જુઓ અને સમાધાન મેળવો !
ઘણીવાર ખેડૂતોના જરૂરી દસ્તાવેજ ઉતારા માં નામ કે વિસ્તાર એરિયા કે હક્ક માં નામની ભૂલો જોવા મળતી હોય છે, પણ હવે આવી સામાન્ય ભૌલો ને ઘર બેઠા જ કેવી રીતે ધક્કા ખાધા વગર જ સુધારી શકાય એ લાઈવ ડેમો દ્વારા જાણીશું. તો અંત સુધી જોશો અને અન્ય ખેડૂતો મિત્રો ને પણ શેર કરી માહિતગાર કરશો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Sarkari Yojana Bharti. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
42
16
અન્ય લેખો