ઉગતા રાયડાના છોડને નુકસાન કરતી રાઇની માખી ની ઇયળ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઉગતા રાયડાના છોડને નુકસાન કરતી રાઇની માખી ની ઇયળ !
ખેડૂતો રાયડાની વાવણી કરી રહ્યા હશે. જે વિસ્તારમાં આ ઇયળનો ઉપદ્રવ હોય તેવા વિસ્તારમાં વાવણી કરતા પહેલા ઇમિડાક્લોપ્રિડ ૭૦ ડબલ્યુએસ દવા ૭૦૦ ગ્રામ પ્રતિ ૧૦૦ કિ.ગ્રા. એટલે કે ૭ ગ્રા પ્રતિ એક કિ.ગ્રા. બી પ્રમાણે માવજત આપી વાવણી કરવાથી આ જીવાત સામે રક્ષણ મેળવી શકાય છે. તેમ છતા જો ઉપદ્રવ જણાય તો ડાયમેથોએટ ૩૦ ઇસી દવા ૧૦ મિલિ અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી દવા ૨૦ મિલિ પ્રતિ ૧૦ લી પ્રમાણે છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
15
6
અન્ય લેખો