AgroStar
સ્માર્ટ ખેતીKrushi Mahiti latest
ઉંદર ભગાવો ખેતર અને ઘર માંથી !
🐀 ખેડૂત મિત્રો, તમે વાવેતર કરેલ પાકને કોઈ ના કોઈ જીવાત નુકસાન કરે છે, ખેતર હોય કે ઘર ઉંદરનો ત્રાસ વધી રહ્યો છે, તો આ ઉંદરને ખેતર માંથી દૂર કઈ રીતે કરશો તે વિશે આ વિડિઓમાં માહિતી જાણો અને મિત્રોને આ વિડિઓને શેર કરો! સંદર્ભ : Krushi Mahiti latest, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
33
17
અન્ય લેખો