ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
યોજના અને સબસીડીGSTV
ઉંઘના બદલે પૈસાઃ 9 કલાકની ઉંઘ કરી મેળવો 1 લાખ રૂપિયા, જાણો શું છે યોજના!
જો પૂછવામાં આવે કે, દુનિયામાં પૈસા કમાવવાની સૌથી સરળ રીત કઈ છે તો, વધારે પડતા લોકો એ જ કહેશે કે, હું ઈચ્છું છું કે, મને સૂવાના બદલામાં પૈસા મળે. સામાન્ય રીતે જોવામાં આવ્યુ છે કે, કોઈના માટે ડ્રીમ જોબ હોઈ શકે છે. કારણ કે, દરેક વ્યક્તિ પોતાની ઉંઘ છોડીને મેહનત કરી પૈસા કમાઈ છે, પરંતુ જો કોઈને માત્ર સૂવા માટે પૈસા મળે છે તો, તેનાથી સળ રીત બીજી કોઈ ન હોઈ શકે પૈસા કમાવવાની. ઈંટર્નશિપ માટે યૂનિફોર્મ પણ : ખરેખર બેંગલુરુની એક કંપની જે તમને 9 કલાકની ઉંઘના બદલે 1 લાખ રૂપિયા આપી રહી છે. આ કંપનીનું નામ છે Wakefit જેમણે આ યોજના કાઢી છે. ખરેખર આ કંપની લોકોની ઉંઘના પેટર્ન પર નજર રાખવા માટે એક ‘સ્લીપ ઈંટર્નશિપ’ લઈને આવી છે. કંપનીની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે આ ઈંટર્નશિપ માટે યૂનિફોર્મ પણ છે. તમારે એડ્રેસ કોડ હશે ‘પજામાં’, પરંતુ તેની સાથે એક શરત પણ છે કે, 100 દિવસ સુધી આ જ રીતે 9 કલાકની ઉંઘ લેવાની છે. ઈંટર્નશિપ માટે યૂનિફોર્મ પણ છે? તે માટે તમારામાં આ ગુણ હોવો જરૂરી છે. સૌ પ્રથમ તમારી પાસે કોઈપણ વિષયના સબ્જ્કેટમાં ડિગ્રી હોવી જોઈએ અથવા તમને લેક્ચર અથવા અભ્યાસ દરમિયાન ઉંઘ આવે છે, તો તમે આ માટે બિલકુલ પરફેક્ટ છો. તે સાથે જ બેડ પર જતા જ 10-20 મિનિટની અંદર તમને ઉંઘ આવી જવી જોઈએ. સૂવાની ક્ષમતા હોવી જોઈએ તે સિવાય તમારી અંદર અવાજમાં પણ સૂવાની ક્ષમતા હોવી જોઈએ. સોશિયલ મીડિયા પર ઓછા રહેતા હોવ, મેડિટેશન સ્લીપ ટેકનિકથી સૂવાની આદત છે, ઓનલાઈન કંટેટમાં ઓછી રૂચિ છે. જો હવે તમારી અંદર બધા પ્રકારના ગુણ છે તો, તમે આ પ્રોગ્રામ માટે બિલકુલ પરફેક્ટ છો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
61
24
સંબંધિત લેખ