AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઈ-સાયકલ ના ભાવમાં થયો ₹15,000 નો  ઘટાડો !!
ઓટોમોબાઈલ એગ્રોસ્ટાર
ઈ-સાયકલ ના ભાવમાં થયો ₹15,000 નો ઘટાડો !!
🚲જો તમે પણ ઈલેક્ટ્રિક સાઈકલ ખરીદવાનું વિચારી રહ્યા છો તો હવે તમે આ વાહનને સસ્તામાં ખરીદી શકો છો. હીરો સાયકલ લિમિટેડ ટૂંક સમયમાં તેના કેટલાક ઉત્પાદનોની કિંમતોમાં ઘટાડો કરવા જઈ રહી છે. 🚲Hero Lectro ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી (EV પોલિસી)માં ઈલેક્ટ્રિક સાઈકલ માટે સબસિડી અને ટેક્સ છૂટને કારણે તેના C6, C8i, F6i અને C5 મોડલની કિંમતમાં રૂ. ૭૫૦૦ સુધીનો ઘટાડો થશે. 🚲કાર્ગો મોડલની કિંમતોમાં પણ ઘટાડો થશે આ સિવાયCargo Win ના કાર્ગો વેરિઅન્ટ વિશે વાત કરીએ તો તેની કિંમત પણ ૧૫,૦૦૦ સુધી ઘટી જશે. આ વેરિઅન્ટની અસરકારક કિંમત ૩૪,૯૯૯ રૂપિયા હશે. 🚲સરકાર દ્વારા આપવામાં આવેલા સમર્થનથી લોકોને ઈ-સાયકલનો ઉપયોગ કરવા માટે વધુ પ્રોત્સાહિત કરવામાં આવશે. 👉સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
35
6