AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનOnly You
ઈયળ ભગાડો
🌱નવરાત્રિના આ દિવસે કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. દેવીએ તમામ રાક્ષસો, નકારાત્મક શક્તિઓ, દુષ્ટ આત્માઓ અને ભૂતોનો નાશ કરનાર માનવામાં આવે છે. દેવીને શુભંકર તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણે તે હંમેશા તેના ભક્તોને શુભ ફળ આપે છે. તે દેવી પાર્વતીનું સાતમું સ્વરૂપ છે. અને તે વિશ્વના તમામ દુષણોનો નાશ કરે છે. તો આજે આપણે એક એવી દવા વિશે વાત કરીશું જે પાકમાં ઈયળનું નિયંત્રણ કરે છે અને તમારા પાકને ઈયળથી મુક્ત બનાવે છે. #Helping Farmer Win સંદર્ભ : Only You આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
16
1
અન્ય લેખો