સલાહકાર વિડિઓGujarati Kheti
ઈયળ થાય રફુચક્કર, જયારે થાય આ દવાનો છંટકાવ !
🐛🐛 દરેકના ખેતરમાં કોઈના કોઈ જીવાત અને રોગથી ખેડૂત પરેશાન હોય છે, તો હવે વાત કરીયે ઈયળ જે દરેક પાકમાં નુકસાન કરે છે અને વધુ પ્રમાણમાં નુકસાન થવાથી ખેડૂતને ઉત્પાદનમાં તેની અસર જોવા મળે છે, તો ઈયળની સમસ્યા તમારા ખેતરમાં પણ છે તો આ વિડિઓને અંત સુધી જુઓ ! સંદર્ભ : Gujarati Kheti. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
42
12
અન્ય લેખો