વીડીયોAgri safar
ઈયળો નો થશે નાશ, જયારે થશે અગ્નિસ્ત્ર નો વાર !
ખેડૂત મિત્રો, આજ ના વિડીયો માં આપણે સામાન્ય ખર્ચે અથવા તો કહીયે તો ઝીરો બજેટ ના ખર્ચે પાક માં આવતો ઈયળોનો ખાત્મો કેવી રીતે કરી શકાય તેના વિશે આ વિડીયો માં જાણીશું.
સંદર્ભ :Agri Safar. આપેલ માહિતી ને લાઈક કરી આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
204
71
અન્ય લેખો