AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સ્માર્ટ ખેતીKnowledge Series
ઈઝરાઈલ ની ખેતી દીવાલ પર કરે છે ખેતી !
ઈઝરાઈલ દેશ તેની અવનવી ટેક્નોલોજી થી હંમેશા ચર્ચા માં રહે છે. તેની ખેતી પદ્ધતિ આજે દેશ વિદેશ માં છવાયેલ છે. આજે આપણે એવી જ એક નવી ખેતી પદ્ધતિ વિષે માહિતગાર થઈશું. તો આ પદ્ધતિ કઈ છે કેવી રીતે થાય છે આ પદ્ધતિ થી ખેતી જાણીયે આ ખાસ સ્માર્ટ ખેતી વિડીયો માં. સંદર્ભ : Knowledge Series, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
37
5