AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઇસબગુલ માં પિયત વ્યવસ્થાપન !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઇસબગુલ માં પિયત વ્યવસ્થાપન !
👉બીજ ને વાવણી પછી તરત જ પહેલું પિયત આપવું. સામાન્ય રીતે પાણી આપ્યા પછી ૬ થી ૭ દિવસે બીજ ઉગી નિકળે છે. 👉જો બીજ બરાબર ઉગ્યા ન હોય તો બીજુ પાણી જમીનનું ઉપલું પડ પલળે તેટલું આપી દેવું કે જેથી ન ઉગેલા બીજ પોચી થયેલ જમીનમાં ઉગી શકે એટલે કે હળવું પિયત આપવું. 👉ત્યારપછીના પાણી પિયતની જરૂરિયાત મુજબ આપવા હિતાવહ છે. 👉ડૂડીઓ સૌથી વધુ દુધ અવસ્થા એ હોય ત્યારે છેલ્લું પાણી આપવું. 👉એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને તો હમણાં જ ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને શેર કરો.
28
11
અન્ય લેખો