AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ફાર્મ મશીનરીJAU Junagadh
ઇલેક્ટ્રિક મોટર અને પંપની જાળવણી !
🌊 ખેતીમાં જુદા જુદા સાધનોનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે એમાંથી એક ખાસ છે ઇલેક્ટ્રિક મોટર અથવા તો ડીઝલ પંપ. ખેડૂતો મોટર અને પંપનો ઉપયોગ તો કરે છે પણ ક્યારેક જરૂરી કાળજી એટલે કે જાળવણી કરી શકતાં નથી અને ક્યારેક મોટર બળી જાય તો પંપ ઓછું પ્રેસર આપે છે અને ડીઝલ ખર્ચ વધે અને સમયે કાર્ય પૂર્ણ થઇ શકતું નથી, તો આ વિડીયોમાં જાણીયે પંપ અને મોટર ની કેવી રીતે જાળવણી કરવી શું કાળજી રાખવી, તેમાં કેવી સમસ્યા આવે છે કેવી રીતે સમાધાન કરી શકાય તમામ માહિતી છે ખાસ બસ જુઓ અને અન્ય મિત્રો ને શેર કરો આ વિડીયો. સંદર્ભ : JAU Junagadh, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
17
3