કૃષિ યાંત્રિકીકરણએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઇન્સ્ટાડ્રેન્ચ ડિવાઇસ ને કેવી રીતે ઇન્સ્ટોલ કરવું?
♻️આજ ના વિડિઓ આપણે જાણશું કે ભારતીય ખેડૂતો માટે આધુનિક ટેકનોલોજી માંથી બનાવેલ ઇન્સ્ટાડ્રેન્ચ ઓટો સોઇલ ડ્રેન્ચિંગ ડિવાઇસ ને બેટરી પંપ સાથે કેવી રીતે જોડાણ કરવું અને કેવી રીતે તેનો ઉપયોગ કરવો!!વધુ માહિતી માટે વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ!!!
👉સંદર્ભ : AgroStar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!! ધન્યવાદ