AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વીડીયોAgroStar YouTube Channel
ઇન્ટર-કલ્ટીવેટર ના મુખ્ય 5 ફાયદા
1) વાપરવા માં ખુબ સરળ છે. 2) આંતર ખેડ ણી કામગીરી ખુબ ઝડપી થાય માટે તક સચવાય. 3) સમય બચાવે. 4) કપાસ માં વાવેતર થી લઈને ફૂલ / જીંડવા બેસતા સુધી ક્યારેય પણ આંતર ખેડ કરી શકાય. 5) જીંડવા અવસ્થા માં ટ્રેક્ટર કરતા સારું, કારણકે ડાળીઓ ભાગતી નથી.
જો તમને આજનો વિડિઓ ગમ્યો હોય તો પીળા અંગૂઠાની નિશાની પર ક્લિક કરો.
218
1