અજબ ગજબએગ્રોસ્ટાર
ઇતિહાસ ના રોચક તથ્યો જે તમે લગભગ જ સાંભળ્યા હશે !
🕌 તાજમહાલ ના બંધકામ પૂર્ણ થતા ની સાથે જ બાદશાહ શાહજહાં એ કારીગર ના હાથ કાપી નાખીયા હતા જેથી કોઈ પણ કારીગર અથવા તો તેમના સામ્રાજ્ય પછી તાજ મહેલ જેવી ઇમારત નું નિર્માણ ના કરી શકે આ વાત તદ્દન ખોટી છે શાહજહાં એ તાજમહાલ બાંધકામ માં લાગેલા બધાજ કારીગર ને આજીવન કામ ના કરવાનું કીધું હતું તેમજ તેમના રોજિંદા ખર્ચ ને શાહી ખજાના માંથી આપવામાં આવશે તેમ બાદશાહ એ જણાવ્યું હતું.
📑 આપણા માં ના કેટલાક ને હજુ પણ એમ માને છે કે હિન્દી આપણી માતૃભાષા છે પણ હકીકત માં તેનો કોઈ પણ પુરાવો નથી, તેનું કોઈ રાષ્ટ્રીય કે સત્તાવાર રીતે બંધારણ માં ઉલ્લેખ નથી.
🏑 સ્કુલ માં ઘણી વખત નાનપણ માં સંભાળવામા આવ્યું હશે કે હોકી એ ભારત ની રાષ્ટ્રીય રમત છે પણ હકીકત માં તો હોકી ની રાષ્ટ્રીય રમત તરીકે કોઈ જગ્યા પર સમાવેશ કરવામાં આવ્યો નથી
📮 એક સમય ની પોતાની યાહૂ મેસૅન્જર અને ઇમેઇલ સર્વિસ થી પ્રખ્યાત કંપની યાહૂ સાથે પણ ઘણા રોચક તથ્યો જોડાયેલા છે સાલ 1998 મા ગૂગલે પોતાની કંપની માત્ર 10 લાખ ડોલર માં યાહૂને વેચવાનો પ્રસ્તાવ કર્યો હતો જયારે યાહૂ એ આ પ્રસ્તાવ ને ઠુકરાવીયો હતો જયારે થોડા સમય પછી યાહૂ ને લાગ્યું કે તેને ભૂલ કરી છે જયારે બીજી વખત યાહૂ એ ગૂગલે ને 3 લાખ ડોલર માં ખરીદવાનો પ્રસ્તાવ નાખીયો જયારે ગૂગલે 5 લાખ ડોલર ની માંગણી કરી યાહૂ એ આ પ્રસ્તાવ પાછો ખેંચી લીધો તેટલું જ નહિ માઇક્રોસોફ્ટ દ્વારા યાહૂ ને ખરીદવા માટે 40 લાખ ડોલર ની ઓફર હતી પણ યાહૂ એ આ પ્રસ્તાવ ને પણ જતો કર્યો આજે યાહૂ ની કિંમત માત્ર 4 લાખ ડોલર ની રહી ગઈ છે.
🔷 વારાણસી હિન્દૂ ધર્મ ના લોકો માટે ઘણું પવિત્રસ્થળ છે પણ હકીકત માં વારાણસીના વિશે આ માન્યતા ખોટી છે કે તે દુનિયા નું સહુથી પહેલું શહેર છે વારાણસી પેહલા ઘણા શેહરો એવા છે કે જે વારાણસી પેહલા અસ્તિત્વ માં આવ્યા છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો."