સ્માર્ટ ખેતીગ્રીન ટીવી ઇન્ડિયા
ઇઝરાયેલ ખેતી પદ્ધતિ ની ટ્રેનિંગ લેવી હવે થઇ સરળ !
આપણે સૌ જાણીયે જ છીએ કે ઇઝરાયેલ દેશ તેની ખેતી ટેક્નોલોજી થી પ્રખ્યાત છે. હવે, ટે જ ટેક્નોલોજી તમે પણ શીખી શકો છો. આ ટેક્નોલોજી શીખી ને તમે પણ તમારી ખેતી ને ઉન્નત બનાવી સ્માર્ટ ખેડૂત બની શકો છો, તો આ ટ્રેનિંગ ક્યાંથી મળશે કોણ આપશે એ પ્રશ્નો મન માં થયાં ને ?! ચિંતા ના કરો આ વીડિયો ને અંત સુધી જુઓ, જાણો સમજો અને અને ઇયરાયેલી ખેતી શીખી ઉન્નત ખેતી કરો.
સંદર્ભ : ગ્રીન ટીવી ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍🏻 કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
69
7
અન્ય લેખો