AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આ સપ્તાહ ના મહત્વના ખેતી કાર્યો !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
આ સપ્તાહ ના મહત્વના ખેતી કાર્યો !
ચણા શિયાળુ ચણાની (chickpea) વૈજ્ઞાનિક ખેતી - સફળ કિસાન 👉પાકની રોપણી માટે જમીન તૈયાર કરવી. 👉 ચણાના બીજ ને વાવેતર કર્યા પહેલા ફૂગનાશક જેવી કે થાયરમ અથવા કેપટાન ૩ ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજ પ્રમાણે બીજમાવજત કરવી. 👉ચણાના પાકને વાવવા માટે ૩૦ સેમી ચાસ થી ચાસ અને ૧૦ સેમી છોડ થી છોડ અંતર રાખીને વાવેતર કરવું. ઘઉં રસાયણિક ખાતરથી પાકતાં ઘઉં ખતરો બની રહ્યાં છે - All Gujarat News | DailyHunt 👉ઘઉંના પાકની રોપણી માટે જમીન તૈયાર કરવી. 👉ઘઉં ની રોપણી માટે સારી જાત પસંદ કરવી જેવી કે જી ડબલ્યુ ૪૯૬ , જી જડબલ્યુ ૪૫૧ , લોક-૧ બીજ નું વાવેતર કરવું. તુવેર Green pigeon લીલી તુવેર हरातुवेर – My Marketyard 👉 વરાપ થયે નિંદામણ અને આંતરખેડ કરવી. 👉 પાકની જરૂરિયાત મુજબ નાઇટ્રોજનયુક્ત રસાયણિક ખાતર આપવું 👉 લીલી ઈયળ અસરકારક નિયંત્રણ માટે એમામેકટિન બેજોએટ ૫ એસજી 4 ગ્રામ 10 લિટર પાણીમાં નાખી છંટકાવ કરવો. પશુપાલન 👉પશુ ને ઠંડી થી બચાવવા ના જરૂરી પગલાં ભરવા. 👉પશુ પર ઇતરડી કે ચિચડ હોય તો દૂર કરવા માટે આ વિડીયો જુઓ અને નિયંત્રણ મેળવો. કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો તુવેર માટે જણાવેલ દવાઓ ખરીદવા માટે ટ્રોલી બેગ પર 🛒 ક્લિક કરો સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરી વધુ મિત્રો ને શેર કરી માહિતગાર કરો.
41
9