મોન્સૂન સમાચારOnly You
આ વખતે વહેલું ચોમાસું ? જાણો આગાહી !
કાળઝાળ ગરમીમાં હાલ દરેક વ્યક્તિ વરસાદની રાહ જોઈ બેઠા છે એવામાં એવા સમાચાર મળી રહ્યા છે કે શું આ વખતે ચોમાસું વહેલું આવશે કે કેમ, શું કહી રહ્યા છે હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલની આગાહી જાણીયે આ વિડીયોમાં.
સંદર્ભ : Only You.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.