AgroStar
આ રીતે મળી શકે છે ફ્રી ગેસ સિલિન્ડર, જાણો આ સમાચાર ફટાફટ !
સમાચારએગ્રોસ્ટાર
આ રીતે મળી શકે છે ફ્રી ગેસ સિલિન્ડર, જાણો આ સમાચાર ફટાફટ !
📢 પેટીએમ પર એલપીજી સિલિન્ડર મફત! જી હાં, આજે ઓફરની જાહેરાત કરી દીધી છે. પેટીએમ યૂઝર્સ માટે રોમાંચક ડીલ્સે નવા યૂઝર્સ માટે રોમાંચક ડીલ્સની જાહેરાત કરી. પેટીએમ યૂઝર્સ પાસે મફતમાં એલપીજી ગેસ સિલિન્ડર લેવાની તક છે. સાથે જ જો તમે પેટીએમમાં નવા છો તો ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ દ્રારા સિલિન્ડર બુક કરતી વખતે લાભ આપી રહી છે. 📢 પેટીએમ યૂઝર્સને સિલિન્ડર મફતમાં મેળવી શકે છે. પેટીએમ એપ પર ચૂકવણી દરમિયાન પહેલાં કૂપન કોડ 'FREEGAS' નો ઉપયોગ કરવાનો રહેશે. પેટીએમ યૂઝર્સ લેટેસ્ટૅ ડીલ સાથે પહેલીવાર બુકિંગ કરતાં 30 રૂપિયાનું ફ્લેટ કેશબેક મેળવી શકે છે. પેટીએમ એપ પર ચૂકવણી વખતે ફક્ત પ્રોમો કોડ "FIRSTCYLINDER" કરવાનો છે. આ ઓફર ઇંડેન, એચપી ગેસ અને ભારત ગેસ પર માન્ય છે. કેવી રીતે કરશો બુક ? 1️⃣ સૌથી પહેલા તમારા ફોન પર તમારી Paytm એપ ખોલો. 2️⃣ ત્યારબાદ રિચાર્જ અને બિલ પેમેન્ટ સેગમેન્ટ હેઠળ 'બુક ગેસ સિલિન્ડર' ટેબ પર જાઓ. 3️⃣ આ તમને ગેસ પ્રોવાઇડર પસંદ કરવાનો વિકલ્પ દેખાશે. તે કરો. 4️⃣ ત્યારબાદ તમારો રજીસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા LPG ID અથવા ગ્રાહક નંબર એન્ટર કરો. 5️⃣ ત્યારબાદ ચુકવણીનો સમય છે. Paytm Wallet, Paytm UPI, કાર્ડ અને નેટ બેંકિંગ જેવા તમારા મનપસંદ મોડ્સનો ઉપયોગ કરીને ચુકવણી કરો. ઉપરાંત, કૂપન કોડ વિભાગમાં પ્રોમો કોડ 'FREEGAS' ઉમેરવાનું ભૂલશો નહીં. 6️⃣ ચુકવણી પૂર્ણ કરો અને તમારી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. સિલિન્ડર નજીકની ગેસ એજન્સી દ્વારા નોંધાયેલા સરનામા પર પહોંચાડવામાં આવશે. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
20
2
અન્ય લેખો