ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
જૈવિક ખેતીKumar sourav Charles
આ રીતે બે ખાડા નું ખાતર લાવશે ઉત્પાદન ડબલ !
ખેડૂત મિત્રો, આજ કાળ ઓર્ગનિક ખેતી ની ડિમાન્ડ વધુ ને વધુ ખેડૂતો ને આકર્ષિત કરી રહી છે. તો આવા સમય માં ઓછા ખર્ચ માં ગુણવતાયુક્ત અને ઝેર વગર ની ખેતી માં આજ ના વિડીયો માં દર્શવેલ પધ્ધતિ થી પણ તમે જૈવિક શકભજી નું ગુણવત્તાયુક્ત ઉત્પાદન લઇ શકો છો. ફક્ત બે ખાડા અને ઉત્પાદન ગુણવતાયુક્ત. કેવી રીતે કરવા બે ખાડા ક્યાં અને કઈ પધ્ધતિ થી, જાણીએ આ વિડીયો. સંદર્ભ : Kumar sourav Charles, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
36
10
સંબંધિત લેખ