વીડીયોMy Kisan Dost
આ રીતે કરો ખેતર માં ઉંદર નું નિયંત્રણ !
ખેડૂત ભાઈઓ, આજ ના કૃષિ જ્ઞાન માં આપણે જાણીશું કે આપણા પાકને ઉંદરો થી થતા નુકસાન થી કેવી રીતે બચાવવો? ઘણી વખત ખેતરોમાં ઉંદરો પાકને બગાડવાનું શરૂ કરે છે, જેથી ખેડૂત ભાઈઓ ને નુકસાન વેઠવા નો વારો આવે છે. આ વિડિઓ માં રાસાયણિક રીતે ઉંદર પર નિયંત્રણ વિશે ની વિગતવાર માહિતી જાણીશું તો આ વિડિઓ અંત સુધી જુઓ. . 👉સંદર્ભ : My kisan dost આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
71
10
અન્ય લેખો