આ મહિનામાં ગુલાબી ઈયળ માટે શું ધ્યાન રાખશો ?
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
આ મહિનામાં ગુલાબી ઈયળ માટે શું ધ્યાન રાખશો ?
🛡️મોટાભાગના ખેડૂતો હવે ગુલાબી ઇયળ માટેની સચોટ દવા વિષે જાણતા થયા જ છે. 🛡️તેમ છતા, આ મહિનામાં આપે નીચે જણાવેલ દવામાંથી કોઇ એકનો છંટકાવ કરવાનો રહી ગયો હોય તો અવશ્ય કરી દઇ ખેતરને ગુલાબીમૂક્ત રાખવા પ્રયત્ન કરશો. 🛡️ક્લોરપાયરીફોસ ૫૦% + સાયપરમેથ્રિન ૫% ઇસી ૨૦ મિલિ અથવા થાયામેથોક્ષામ ૧૨.૬% + લેમ્બડા સાયહેલોથ્રિન ૯.૫૦% ઝેડસી ૫ મિલિ. 🛡️પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથ્રિન ૪% ઇસી ૨૦ મિલિ અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૯.૩% + લેમ્બડા સાયહેલોથ્રિન ૪.૬% ઝેડસી ૫ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે કોઇ એકનો છંટકાવ કરવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
12
2
અન્ય લેખો