કૃષિ જુગાડઇન્ડિયન ફાર્મર
આ મશીન થી વાવણી અને ખાતર આપવું થયું સરળ !
ખેડૂત ભાઈઓ, આજના કૃષિ જ્ઞાન વિડીયો માં આપણે પાકની વાવણી માટેના મશીન વિશે પૂર્ણ માહિતગાર થઈશું, આ મશીન બીજ વાવેતર કેવી રીતે કરે છે કહેવી રીતે એક સાથે ખાતર પણ આપે છે આ મશીન દ્વારા ક્યાં ક્યાં પાક નું વાવેતર પણ કરી શકો છો?સંપૂર્ણ માહિતી જાણવા માટે અંત સુધી વિડિઓ જુઓ.
સંદર્ભ : ઇન્ડિયન ફાર્મર. આપેલ જુગાડ માહિતી ને લાઈક👍 કરી ને અન્ય વધુ ને વધુ મિત્રો ને શેર કરી ને માહિતગાર કરો.
55
6
અન્ય લેખો