એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
આ પ્રકાશ આપતાં કિટક ને તમે ભૂલી તો નથી ગયા ને !!
લગભગ ૨૦૦ જાતના આ પ્રકારના “આગિયા” કિટકો જે લાલ, પીળા કે લીલા રંગનો પ્રકાશ પેદા કરે છે. આ કિટકની એક ગ્રંથિમાં “લ્યુસિફેરિન” નામનું દ્રવ્ય પ્રકાશ પેદા કરે છે. આ અજાયબભરિ યુક્તિથી પ્રકાશ પેદા કરી ખોરાક મેળવે છે અને બીજા જીવ-જંતુંથી રક્ષણ પણ મેળવે છે. રાત્રીના અંધકરમાં પ્રકાશ વેરતા ઝબકતાં નાનકડા સૂક્ષ્મ બલ્બ ઉડતા હોય તેવું દ્રશ્ય ખડુ થાય છે. દરમ્યાન રાત્રી દરમ્યાન કે જ્યાં અંધારુ વધારે હોય તેવી ઝાડી-ઝાખરી વાળી જગ્યાએ આવા કિટકોની પ્રવૃતિ વધારે જોવા મળે છે. એક અદભૂત નજારો જોવાનું ચૂકતા નહિ. આ ઉપયોગી માહિતીને 👍 લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
13
5
અન્ય લેખો